what men things after sex, know here
  • Home
  • Featured
  • સેક્સ બાદ પુરુષોને આવે છે એવા એવા વિચારો કે….

સેક્સ બાદ પુરુષોને આવે છે એવા એવા વિચારો કે….

 | 11:36 am IST

સ્ત્રી અને પુરુષોને એમ હોય છે, સેક્સ પતી ગયું એટલે બધું પતી ગયું. તેમને ચરમસુખ મળી ગયું એટલે બધુ બરાબર થઈ ગયું. પરંતુ સેક્સ બાદ ઘણી બધી બાબતો એવી થાય છે જેના બાદ વિચારો શરૂ થઈ જાય છે. સેક્સ બાદ પુરુષોના મનમાં બહુ જ વિચારો આવતા હોય છે. ત્યારે જાણી લો કે, હકીકતમાં પુરુષો સેક્સ બાદ શું વિચારે છે…

  •  સેક્સ કર્યા બાદ પુરુષોના મનમાં સૌથી પહેલી વાત એ આવે છે કે, મેં મારી પાર્ટનરને સંતુષ્ટ કરી છે કે, કોઈ ખામી રહી ગઈ છે.
  •  સેક્સ કર્યા બાદ પુરુષ પોતાના પાર્ટનર પાસેથી એ સાંભળવું પસંદ કરે છે કે, બધુ જ સારી રીતે થયું.
  •  પુરુષોને સેક્સ દરમિયાન સેક્સી વાતો કરવાનું પસંદ છે. પરંતુ સેક્સ બાદ તેમના મનમાં ડર લાગે છે કે, શું આવી વાતો કરવાથી તેમની પાર્ટનરને ખરાબ તો નહિ લાગ્યું હોય ને.
  •  પુરુષ સેક્સ પહેલા પોર્ન ફિલ્મો જુએ છે. સેક્સ કર્યા બાદ તેઓ આ જ વિચારમાં રહે છે કે, શું પોર્ન એક્ટરની જેમ તે બધુ બરાબર કરી શક્યો કે નહિ.
  •  સેક્સ કર્યા બાદ હંમેશા પુરુષોને એ ડર પણ રહે છે કે, શારીરિક સંબંધ બનાવ્યા બાદ જો તે પિતા ન બની શક્યો તો બધા લોકો તેની મજાક ઉડાવશે, ને કહેશે કે તારામાં કોઈ ખામી છે.