What should be done if the statue of God is broken video
  • Home
  • Featured
  • ભગવાનની મૂર્તિ ખંડિત થઇ જાય તો શુ કરવું જોઇએ, જાણો શાસ્ત્રોક્ત ઉપાય

ભગવાનની મૂર્તિ ખંડિત થઇ જાય તો શુ કરવું જોઇએ, જાણો શાસ્ત્રોક્ત ઉપાય

 | 9:00 am IST

દૈનિક જીવનમાં ભગવાનની પૂજાનું ખાસ મહત્વ હોય છે. તેથી જ દરેક ઘરમાં સવારે અને સાંજે પૂજા-પાઠ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત ઘરમાં ખંડિત મૂર્તિ રાખવાથી ઘણા નુકસાન થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે મૂર્તિ ખંડિત થઇ જાય કે તૂટી જાય તો મુર્તિનું શુ કરવું જોઇએ.

ખંડિત મૂર્તિ પણ ઘરમાં રાખવી હિતાવહ નથી. ખંડિત મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની શાંતિ પણ ખંડિત થાય છે. તેમજ ઘરમાં નકારાત્મક શક્તિ પણ આવે છે. તેથી ખંડિત થયેલી મૂર્તિને ઘરમાં રાખવા કરતાં કોઇ પીપળાના ઝાડ નીચે મૂકી દેવી કે પાણીમાં પધરાવવી જોઇએ. જેનાથી તમારા પરિવારનું કલ્યાણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન