કયો રોગ કયા યોગમાં થાય - Sandesh

કયો રોગ કયા યોગમાં થાય

 | 12:05 am IST

કુંડલી અને દવા

લકવો

(૧) ૧+ શનિ (૨) મંગળ + શનિ અથવા ષષ્ટમેશ મંગળ + ૬ (૩) શનિ+શુક્ર=સૂર્ય શનિ મંગળ શુક્ર દોષિત = ફેરમ ફોસ મેગ્નેસ ફોસ, કેલ્કર સલ્ફ, કાલી મુર, કાલી ફોસ, કાલી સલ્ફ, ખૂટતા ક્ષારો.

પોલિયો

(૧) ૧+શનિ (૨) ૧ + ચંદ્ર (૩) શનિ+ચંદ્ર = સૂર્ય શનિ ચંદ્ર દોષિત = ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ નેટ્રમ મુર, કેલ્કર ફ્લોર ખૂટતા ક્ષારો.

રક્તપિત્ત

(૧) ૧+શનિ (૨) શનિ+મંગળ (૩) શનિ અથવા મંગળ + ચંદ્ર=સૂર્ય શનિ મંગળ ચંદ્ર દોષિત = ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ, નેટ્રમ સલ્ફ, સિલિસિયા ખૂટતા ક્ષારો

કોઢ

(૧) ૧+ શનિ (૨) મંગળ+બુધ = સૂર્ય શનિ મંગળ બુધ દોષિત = કાલીમુર, કાળી સલ્ફ, ફેરમ ફોસ ખૂટતા ક્ષારો

દમ, ઉધરસ, શરદી

(૧) ૧+ શનિ (૨) ૧+ચંદ્ર = સૂર્ય શનિ ચંદ્ર દોષિત = નેટ્રમ મુર, કેલ્કર ફોસ, કેલ્કર અને મેગ્નેસ અને મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો (નોંધ = શનિ + મંગળ હોય તો નેટ્રમ સલ્ફ પણ આપવું  અને શુક્ર + શનિ હોય તો કાલીમુર આપવું જોઈએ.

કેન્સર

(૧) શનિ+ચંદ્ર (૨) મંગળ + ચંદ્ર અથવા ચંદ્ર મારકેશ = શનિ ચંદ્ર મંગળ દોષિત = નેટ્રમ મુર, નેટ્રમ સલ્ફ, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો

એપેન્ડિસાઈટિસ

(૧) ૧ + શનિ (૨) શનિ + ચંદ્ર (૩) ૧ + મંગળ = સૂર્ય શનિ ચંદ્ર મંગળ દોષિત = ફેરમફોસ, મેગ્નેસ ફોસ, નેટ્રમમુર, નેટ્રમસલ્ફ ખૂટતા ક્ષારો

મરડો

(૧) ૧ + શનિ (૨) શનિ + મંગળ (૩) શનિ + શુક્ર = સૂર્ય શનિ મંગળ શુક્ર દોષિત = કાલીમુર, કાલીફોસ, કાલી સલ્ફ, ફેરમફોસ મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.

શીતળા

(૧) ૧ + શનિ (૨) શનિ + મંગળ (અથવા મંગળ નીચ) (૩) શનિ કે મંગળ + બુધ = સૂર્ય શનિ મંગળ બુધ દોષિત = ફેરમફોસ, કાલીમુર, કાલીસલ્ફ, મેગ્નેફોસ, ખૂટતા ક્ષારો.

લોહીવિકાર

(૧) ૧ + શનિ (૨) મારકેશ મંગળ = સૂર્ય શનિ મંગળ દોષિત = ફેરમફોસ મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.

ટાઈફોઈડ

(૧) ૧ + શનિ (૨) શુક્ર કે સાતમું સ્થાન + શનિ (૩) ૧ + મંગળ = સૂર્ય, શનિ મંગળ દોષિત = ફેરમ ફોસ, કાલીમુર, કાલી સલ્ફ મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.

બ્લડપ્રેશર

લોહીનું દબાણ- (૧) ૧ + શનિ (૨) શનિ + મંગળ અથવા મંગળ મારકેશ (૩) ૧ + મંગળ = સૂર્ય શનિ મંગળ દોષિત ગ્રહ = ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ, કેલ્કર સલ્ફ ખૂટતા ક્ષારો.

ક્ષય

(૧) ૧ + શનિ (૨) શનિ + મંગળ (અગર મંગળ નીચ અગર મંગળ મારક ) (૩) ૧ + ચંદ્ર = સૂર્ય શનિ મંગળ ચંદ્ર દોષિત = નેટ્રમ મુર, નેટ્રમ ફોસ, નેટ્રમ સલ્ફ, ફેરમ ફોસ મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.

કોલેરા

(૧) ૧ + શનિ (૨) શનિ + શુક્ર (૩) શનિ + ચંદ્ર (૪) શનિ + મંગળ = સૂર્ય શનિ શુક્ર ચંદ્ર મંગળ દોષિત = કાલી મુર, કાલી ફોસ, કાલી સલ્ફ, નેટ્રમ મુર, નેટ્રમ સલ્ફ, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ, ખૂટતા ક્ષારો.

હરસ-મસા

(૧) ૭ + શનિ (૨) ૭ અથવા શુક્ર + મંગળ = સૂર્ય શનિ શુક્ર મંગળ દોષિત = કાલી મુર, કાલી સલ્ફ, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો

નપુંસકતા યા પ્રણયદુઃખ

(૧) ૧+ શનિ (૨) ૭ + શનિ (૩) શનિ + શુક્ર અથવા શુક્ર નીચ કે શૂન્ય અંશમાં (૪) ૧ + ચંદ્ર = સૂર્ય શનિ શુક્ર ચંદ્ર દોષિત = કાલી મુર, કાલી ફોસ, નેટ્રમ મુર ખૂટતા ક્ષારો.

ખરજવું

(૧) ૧ + શનિ (૨) શનિ + મંગળ (૩) ૬ + શનિ જમણો પગ; ૮ + શનિ ડાબો પગ, (૪) બુધ + શનિ = સૂર્ય શનિ મંગળ બુધ દોષિત = કાલી મુર, કાલી સલ્ફ, કાલી ફોસ ખૂટતા ક્ષારો.

હિસ્ટીરિયા – પ્રણયદુઃખ

(૧) ૧+શનિ (૨) ૧ + ચંદ્ર (૩) ૭ અથવા શુક્ર + શનિ = સૂર્ય શનિ ચંદ્ર શુક્ર દોષિત = કેલ્કર ફોસ, મેગ્નેસ ફોસ, કાલી મુર નેટ્રમ મુર ખૂટતા ક્ષારો.

ર્હિનયા-સારણગાંઠ

(૧) ૭ અથવા શુક્ર + શનિ (૨) ૭ અથવા શુક્ર + મંગળ = શુક્ર શનિ મંગળ દોષિત = કાલીમુર, ફેરમ ફોસ ખૂટતા ક્ષારો.

વધરાવળ

(૧) ૧ + શનિ (૨) ૭ + શનિ (૩) ૭ + મંગળ (૪) ૭ + ચંદ્ર (અથવા ચંદ્ર મારકેશ) અથવા શનિની એકતર દૃષ્ટિમાં ચંદ્ર = સૂર્ય શનિ શુક્ર મંગળ ચંદ્ર દોષિત = નેટ્રમ મુર, કાલી મુર, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ, સિલિસિયા ખૂટતા ક્ષારો.

બ્લેડરમાં સ્ટોન-પથરી

(૧) ૭ + શનિ (૨) ૭ + મંગળ (અથવા મારકેશ મંગળ) અથવા શનિ + મંગળ = શનિ શુક્ર મંગળ દોષિત = કાલી મુર, કાલી સલ્ફ, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.

જલંદર

(૧) ૧ + શનિ (૨) ૭ + શનિ (૩) શનિ + ચંદ્ર = સૂર્ય શનિ શુક્ર ચંદ્ર દોષિત = કેલ્કર ફોસ, કાલી મુર, નેટ્રમ મુર, નેટ્રમ ફોસ ખૂટતા ક્ષારો.

ડાયાબિટીસ-મધુપ્રમેહ

(૧) ૭ અથવા શુક્ર + શનિ (૨) શનિ + મંગળ અથવા મારકેશ મંગળ અથવા શનિ મંગળની રાશિમાં (૩) ચંદ્ર + મંગળ અથવા શનિ અથવા શુક્ર = શુક્ર શનિ મંગળ ચંદ્ર દોષિત = નેટ્રમ મુર, નેટ્રમ સલ્ફ, કાલી મુર, કાલી સલ્ફ, ફેરમ ફોસ ખૂટતા ક્ષારો.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન