What To Do Save The Damaged Castor Oil Crop
  • Home
  • Agro Sandesh
  • દિવેલાના પાકમાં પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરતી લીલી પોપટીના નિયંત્રણના ઉપાયો કયા?

દિવેલાના પાકમાં પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરતી લીલી પોપટીના નિયંત્રણના ઉપાયો કયા?

 | 8:10 am IST

દિવેલાના પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરતી લીલી પોપટીના અસરકારક નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડ ૩ મી.લી. દવા અથવા મિથાઈલ-ઓ-ડેમોટોન ૧૦ મી.લી. દવા અથવા મોનોક્રોટોફોસ ૧૨.૫ મી.લી. દવા અથવા ડાયમિથોએટ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડ સારી રીતે ભીંજાય તેમ છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૦થી ૧૨ દિવસ પછી કરવો.

  • દામજીભાઇ વસાવા, રાજપીપળા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન