what-to-do-to get-devi-durga-blessing-and-prosperity-know-from-shatriji
  • Home
  • Videos
  • Sandesh News
  • મા અંબાની કૃપા અને સમૃદ્ધિ મેળવવા શું કરવા ઉપાય, શાસ્ત્રીજી પાસેથી જાણો

મા અંબાની કૃપા અને સમૃદ્ધિ મેળવવા શું કરવા ઉપાય, શાસ્ત્રીજી પાસેથી જાણો

 | 11:23 am IST

પોષી પુનમના દિવસે મા અંબાનો જન્મદિવસ આવી રહ્યો છે તો ચાલો કરીએ મા અંબાના ચરણોમાં વંદન. સાથોસાથ મા અંબાની કૃપા દ્વારા સમૃદ્ધિની પ્રાપ્તિનો સરળ ઉપાય શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી મેળવીશું. તો આવો જગતજનની મા અંબાના ચરણોમાં વંદન કરી જાણીએ શું કરવાથી આવે સમૃદ્ધિ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન