LAW OF KARMA AND GRACE of the Sun,BhaktiVideo
  • Home
  • Featured
  • કર્મની સાથે સૂર્યદેવની કૃપાથી ક્યા થશે લાભ ,જાણો શસ્ત્રોક્ત ઉપાય, Video

કર્મની સાથે સૂર્યદેવની કૃપાથી ક્યા થશે લાભ ,જાણો શસ્ત્રોક્ત ઉપાય, Video

 | 8:54 am IST

આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયુ છે કે કર્મના બંધન અનોખા છે. કર્મના સિદ્ધાંત અનુસાર ચાલતા માનવીને ક્યારેય તકલીફ પડતી નથી અને ખોટા કર્મ કરનારને ચોક્કસ પરિણામ પણ એવું જ પ્રાપ્ત થાય છે. કર્મ ક્યારેય કોઇને છોડતું નથી.

કર્મના સિદ્ધાંતો અનુસાર ચાલનાર માનવી ક્યારેય દુખી કે હેરાન થતો નથી. એવુ કહેવાય છે કે આપણે જે પણ કરીએ છીએ તે અનુસાર ફળ ચોક્કસ મળશે.

કહેવાય છે કે કર્મનું ફળ દરેક વ્યક્તિને અચુક મળે છે. પરંતુ કર્મની સાથે કરાતો એક સરળ ઉપાય આપને સૂર્યદેવની કૃપા અપાવશે. તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી. સૂર્યમંત્ર દ્વારા જીવનમાં અપાર સફળતા મેળવવાનો સરળ ઉપાય આજે જાણીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન