When a child thought too clean India Video viral facebook
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: નાનકડા બાળકની સ્વચ્છતા પ્રત્યે સભાનતા જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે

VIDEO: નાનકડા બાળકની સ્વચ્છતા પ્રત્યે સભાનતા જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે

 | 2:12 pm IST

એક નાનાકડા બાળકની સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા દર્શાવતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કોઈ પાર્ટી કે લગ્ન પછીનો હોય એવું જણાય રહ્યું છે કે જેમાં બાળકનાં સભાનતા ભર્યા કામનાં લોકો પેટ ભરીને વખાણ કરી રહ્યાં છે.

પાર્ટી કે લગ્ન કરીને લોકો કચરો આમ તેમ ગમે ત્યાં ફેકી દેતાં જોવા મળે છે. આ ફેકેલાં અને મનફાવે એમ ઉડતા કચરાને એક નાનકડો બાળક કઈ રીતે કચરાપેટીમાં નાખે છે એ જોવા જેવી વાત છે. એક ફેસબુક પેજ પરથી આ વીડિયો કોઈએ પોસ્ટ કર્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે જો એક નાનકડો બાળક આટલુ સમજતો હોય તો પછી આપણે પણ સ્વચ્છતામાં આપણું યોગદાન આપવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન