પ્રભુકૃપા માટે ક્યારે અને કયા મંત્રથી કરવો ઘંટનાદ, Video
December 2, 2020 | 9:24 am IST
દેવસેવામાં પૂજન (Poojan) કરતી વખતે કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ અતિ આવશ્યક છે..દેવસેવામાં આપણે સામાન્ય રીતે ઘંટડીનો નાદ (Ghata Naad) તો કરીએ જ છીએ પરંતુ શાસ્ત્રોમાં ઘંટનાદનો મહિમા દર્શાવામાં આવ્યો છે ..
જેમાં કેવી ઘંટડી વગાડવી ક્યારે વગાડવી એ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે..તો આવો આજની ખાસ વાતમાં જાણીએ કે પ્રભુને પ્રસન્ન કરવા કેવી રીતે કરવો ઘંટનાદ…
પ્રભુને પામવા માટે તેમનું સ્મરણ અત્યંત જરુરી છે..અને ભક્તિસંદેશમાં અમે નિત્ય આપણે કરીએ છીએ ઈશ્વરના વિવિધ રુપના આરાધના અને શાસ્ત્રોના અફાટ સાગરમાંથી જ્ઞાન રુપી મોતી મેળવીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન