When David Letterman Joined Shah Rukh Khan for his Eid Meet with Fans
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ઈદનાં સમયે કિંગ ખાન સાથે ઉભેલો આ શખ્સ કોણ? ફેન્સ માટે ખૂબ સારા સમાચાર

PHOTOS: ઈદનાં સમયે કિંગ ખાન સાથે ઉભેલો આ શખ્સ કોણ? ફેન્સ માટે ખૂબ સારા સમાચાર

 | 10:19 am IST

ઈદના તહેવાર પર દર વખતની જેમ આ વખતે પણ શાહરૂખ ખાન મન્નતની છત પર ફેન્સ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યાં હતા. જે સ્ટાઈલ પર હવે તેનો સિક્કો લાગી ગયો એ સ્ટાઈલ કરતા તેણે બંન્ને હાથ ફેલાવીને ફેન્સનું સ્વાગત કર્યું હતું. શાહરૂખ સાથે તેનો દિકરો અબરામ પણ જોવા મળ્યો હતો. પરંતુ કિંગ ખાન સાથે એક સફેદ દાઢી, ગોળ ચશ્મા પહેરીને ખાસ માણસ જોવા મળ્યો હતો. કે જેની ચર્ચા ચોતરફ કરવામાં આવી રહી છે.

કિંગ ખાન સાથે ઉભેલો માણસ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ પ્રખ્યાત અમેરિકન હોસ્ટ ડેવિડ લેટનમૈન છે. થોડા સમય પહેલા શાહરૂખ આ હોસ્ટનાં પ્રોગ્રામમાં ગયો હતો ત્યારથી જ અટકળો ચાલતી હતી કે ડેવિડ પણ શાહરૂખ ખાનનાં મહેમાન બનશે. પરંતુ શાહરૂખ ખાનનાં ફેન્સની દિવાગની એ ડેવિડ માટે હેરાન કરનારી વાત હતી.

મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવે છે કે ડેવિડ શાહરૂખ ખાન માટે એક સ્પેશિયલ શુટ કરવા માટે આવ્યાં છે. મન્નતની બહાર ઉભેલા ફેન્સ પણ આ શુટનો એક હિસ્સો હોઈ શકે છે. તો તમે પણ જુઓ આ હોસ્ટની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન