when dog was helping his handicapped owner video viral social media
  • Home
  • Featured
  • કૂતરાની વફાદારીનો પુરાવો છે વિકલાંગ માલિક સાથેનો આ Video, જોઇ તમે પણ કરશો સલામ

કૂતરાની વફાદારીનો પુરાવો છે વિકલાંગ માલિક સાથેનો આ Video, જોઇ તમે પણ કરશો સલામ

 | 12:07 pm IST

સાચા મિત્રો દરેક મુશ્કેલીઓમાં તમારી સાથે ઉભા હોય છે. જે કોઇપણ મુશ્કેલીમાંથી તમને બહાર નીકાળી દે છે. બાકી કહેવાના મિત્રો તો ઘણા હોય છે. જ્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા એક વિકલાંગ વ્યક્તિને તેનું કૂતરુ બજારમાં લઇ જાય છે. આ વીડિયો જોઇને તમે પણ કહેશો કે કૂતરુ તેનું સાચો મિત્ર છે.

આ વી઼ડિયોમાં એક કૂતરુ છે તેના માલિક વિકલાંગ છે. જે તેમની વ્હીલચેર પર બેઠા છે, કૂતરુ પાછળથી ધક્કો મારી રહ્યું છે. તે આરામથી તેના માલિકને બજારમાં ફરવા લઇ જઇ રહ્યું છે. વીડિયો જોઇને લોકો આ કૂતરાના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન