first met Krishna's beloved and wife, Rukmini and Radhuji, Video
  • Home
  • Featured
  • જ્યારે પ્રથમ વખત મળ્યા કૃષ્ણની પ્રેયષી અને પત્ની, રૂકમણી અને રાધાજી, Video

જ્યારે પ્રથમ વખત મળ્યા કૃષ્ણની પ્રેયષી અને પત્ની, રૂકમણી અને રાધાજી, Video

 | 8:57 am IST

સનાતન ધર્મના શાસ્ત્રોમાં પરમાત્મના વિવિધ રુપો વચ્ચે પ્રેમ સંબંધોની અનેક કથાઓ વર્ણવી છે.પરંતુ રાધા અને કૃષ્ણના પ્રેમની કથાઓ આજે પણ લોકમુખે રમે છે કારણકે શિવ પાર્વતી અને સીતા રામ તો વિવાહના બંધનમાં બંધાયા હતા પરંતુ રાધા કૃષ્ણની મૈત્રી અને પ્રેમ અનન્ય કહેવાય છે.

કૃષ્ણએ જેમને પ્રેમને તાંતણે બાંધ્યા અને જેમના પ્રેમ સામે કૃષ્ણને જુકવુ પડ્યુ એવી બે અદ્ભુત નારીઓની આ ગાથા છે. જેમણે જગતને નિસ્વાર્થ પ્રેમ કરતા શિખવ્યુ એવા કનૈયાની અપરંપાર લીલાઓની આ ગાથા છે.

તેમનુ અધુરુ મિલન જ તેમના પ્રેમને આવી ઉંચાઈ બક્ષે છે કૃષ્ણની પત્ની રૂકમણી કહેવાય છે પરંતુ જ્યારે પ્રેમની વાત આવે ત્યારે રાધાનુ જ નામ આવે છે ત્યારે આવો જાણીએ એક એવી કથા જેમાં રૂકમણી અને રાધાની પ્રથમ મુલાકાતનુ વર્ણન ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન