when huge python swallow the deer video viral on social media
  • Home
  • Featured
  • કાચા-પોચા હૃદયના લોકો ન જુએ વીડિયો, અજગરે હરણનો કોળિયો કર્યો પણ વચ્ચે કાંડ થઈ ગયો!

કાચા-પોચા હૃદયના લોકો ન જુએ વીડિયો, અજગરે હરણનો કોળિયો કર્યો પણ વચ્ચે કાંડ થઈ ગયો!

 | 5:17 pm IST

આ વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. એમાં જોવા મળી રહ્યું છે કે એક મોટો અજગર હરણને ઝટપમાં લઈને રસ્તા વચ્ચે શિકાર કરવા નીકળ્યો છે. પરંતુ એક માણસે આ અજગનો પ્લાન ફ્લોપ કરી નાંખ્યો અને પાણી ફેરવી નાંખ્યું. હરણનો જીવ બચાવી લીધો.

આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં કેપ્શનમાં લખવામાં આવ્યું કે, શું આ માણસે સારુ કર્યું? હાલમાં આ વીડિયો લાખો લોકોએ જોઈ લીધો છે અને હાલમાં હજુ પણ શેર કરવામાં આવી રહ્યો છે. ોહવે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રીયા આવી રહી છે. કોઈ લોકો કહે છે કે હા, આ માણસે બરાબર કર્યું. તો વળી કોઈનું કહેવું છે કે આ માણસે અજગરને શિકાર કરવા દેવો જોઈએ. તો કોઈ કહે છે કે આ માણસે જંગલની ફૂડ ચેઈન તોડવાનું કામ કર્યું છે. પરંતુ આ વીડિયો ખુબ ડરામણો લાગી રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન