When Husband Anand Ahuja launches boots of tied Sonam Kapoor, Photos
  • Home
  • Featured
  • પતિ આનંદે કંઇક આ રીતે બધાની વચ્ચે સોનમના જૂતાની બાંધી દોરી, જુઓ Pics

પતિ આનંદે કંઇક આ રીતે બધાની વચ્ચે સોનમના જૂતાની બાંધી દોરી, જુઓ Pics

 | 1:19 pm IST


સોનમ કપૂર આહૂજા અને આનંદ આહૂદા તેમની મેરિડ લાઇફ એન્જોય કરી રહ્યા છે. બન્નેની વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. તેમની રોમેન્ટિર ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે કપલની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં આનંદ સોનમના જૂતાની દોરી બાંધી રહ્યા છે.

સોનમ આનંદની આ ફોટો કોઇ સ્ટોર લોન્ચ દરમિયાનની છે. સ્ટોરમાં આનંદ સોનમના જૂતાની દોરી બાંધતા નજરે પડે છે. આનંદ અને સોનમનેલ લઇને તેમના સ્વીટ જેસ્ચરને લઇને સોશિયલ મીડિયા પર તેમના વખાણ થઇ રહી છે.

સ્ટોર લોન્ચ માટે સોનમે મસ્ટર્ડ યલો કલરના આઉટફિટ પહેર્યા છે. આ ડ્રેસની સાથે તેને મેચિંગ સ્પોર્ટ્સ શૂઝ પણ પહેર્યા છે. હાઇ પોની, ન્યૂડ મેકઅપ અને હેન્ડબેગના લુકને કોમ્પલીમેન્ટ કરી રહ્યા હતા. તે ખૂબ સુંદર લાગી રહી છે. જ્યારે આનંદ પણ કુલ લુકમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન