When leopard got scared by other leopard Funny video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક દીપડાને શાંતિથી પાણી પીતા જોઈને બીજો થયો જબરો અપલખણો, જુઓ કેવી હરકત કરી

એક દીપડાને શાંતિથી પાણી પીતા જોઈને બીજો થયો જબરો અપલખણો, જુઓ કેવી હરકત કરી

 | 4:16 pm IST
  • Share

આપણે બધાએ એક હરકત તો કરી જ હશે. એ પછી નાનપણમાં કરી હોય તે મોટા થયા પછી. સંતાઈને બીજા મિત્રને ડરાવવાની હરકત. પછી સામેવાળાના ધબકારા ઝડપી થઈ જતા હોય છે. પણ દીપડામાં પણ આવી જ હરકતો જોવા મળે છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ એ વાત સાચી છે. એક વીડિયો સામે આવ્યો છે. દીપડો રાત્રે પાણી પી રહ્યો હતો અને બીજો ચિત્તો પાછળથી આવે છે અને હરકત કરે છે અને ડરાવી દે છે.

આ વીડિયો આઈએફએસ અધિકારી પરવીન કાસવાને તેના ટ્વિટર પર શેર કર્યો છે. તેણે લખ્યું, ‘રાત્રે જંગલમાં આવું કામ કરે છે આ. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો પાણી પી રહ્યો છે ને પાછળથી બીજો એક દીપડો આવે છે. પાણી પીતા દીપડા સાથે એવી હરકત કરે છે કે તે ડરી જાય છે અને કૂદીને ભાગી જાય છે. તે એકદમ ઉંચો કૂદકો લગાવે છે અને પછી બંન્ને ભાગે છે. તો જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન