When Sridevi asked Amitabh Bachchan the question that the actress was embarrassed
  • Home
  • Videos
  • Featured Videos
  • જ્યારે શ્રીદેવીને અમિતાભ બચ્ચને પૂછ્યો એવો સવાલ કે અભિનેત્રી શરમાઈને થઈ ગઈ લાલચોળ, જૂઓ વીડિયો..

જ્યારે શ્રીદેવીને અમિતાભ બચ્ચને પૂછ્યો એવો સવાલ કે અભિનેત્રી શરમાઈને થઈ ગઈ લાલચોળ, જૂઓ વીડિયો..

 | 1:44 pm IST

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનો આજે 57મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસના ખાસ અવસર ઉપર તેમના ચાહકો તેમને યાદ કરી રહ્યા છે. શાનદાર એક્ટ્રેસ શ્રીદેવીએ પોતાના અંદાજ અને પોતાની ફિલ્મો દ્વારા બોલિવૂડની દૂનિયામાં જોરદાર ઓળખાણ બનાવી હતી. જન્મદિવસના આ ખાસ પ્રસંગે શ્રીદેવીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમા તે હાથ માથા પર રાખીને બેઠેલી નજરે પડી રહી છે. જો કે આ વીડિયોમાં એક સોન્ગ સંભળાવવામાં આવે છે અને પુછવામાં આવે છે કે આ સોન્ગના મ્યુઝિક ડાયરેક્ટર કોણ હતા. પરંતુ શ્રીદેવીને તે મ્યુઝિક ડાયરેક્ટરનું નામ યાદ નથી આવતું. જેના પર અમિતાભ બચ્ચને કહે છે કે સોન્ગ બહુ મસ્ત ગાયું છે તમે… આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છો.

આ વીડિયો પણ જૂઓઃ  5 મિનિટ 10 વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન