in the elections voters Do Garba In vadodra elections voters
  • Home
  • Featured
  • જ્યાં જ્યાં ગુજરાતીઓ ત્યાં જામે ગરબા, ચૂંટણીમાં ગરબે ઘુમ્યા મતદારો, Video

જ્યાં જ્યાં ગુજરાતીઓ ત્યાં જામે ગરબા, ચૂંટણીમાં ગરબે ઘુમ્યા મતદારો, Video

 | 3:28 pm IST

ગુજરાતમાં અત્યાર સુધી કુલ 17 લોકસભાની ચૂંટણી યોજાઇ છે, ત્યારે આજે વધુ એક વખત 15 રાજ્યોમાં 116 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે.

ગુજરાતીઓ હોય અને ગરબા ન હોય તે વાત માન્યામાં જ ન આવે આજે ચૂંટણી પર ગુજરાતના વડોદરામાં મતદાન આપતી વખતે મતદારો એટલા બધા ખુશખુશાલ થઈ ગયા કે ગરબા કરવા લાગ્યા. તેમને આ રીતે ગરબા કરતા જોઈ તેમની ખુશી જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા.

વડોદરા ખાતે જ્યારે આજે ચૂંટણીનો માહોલ જામ્યો હતો ત્યારે મતદાન કરીને કેટલાક લોકોએ ગરબે રમી પોતાની ખુશી વ્યક્ત કરી હતી તમે પણ જૂઓ આ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન