which color should be played in the form of a zodiac sign
  • Home
  • Videos
  • Featured Videos
  • રાશી પ્રમાણે કયા રંગથી ધૂળેટી રમવી જોઈએ, જુઓ Video

રાશી પ્રમાણે કયા રંગથી ધૂળેટી રમવી જોઈએ, જુઓ Video

 | 10:01 am IST

ફાગણી પુનમના આ રુડા અવસરને તમામ ભક્તો મન ભરીને માણી રહ્યા છે. ગઇ કાલે વિવિધ દ્રવ્યો હોળીમાં અર્પણ કરીને જીવનને ધન્ય કર્યુ ત્યારે આજે ધુળેટીના પર્વ પર રાશી પ્રમાણે આપ કયા રંગથી હોળી રમશો તેની પણ માહિતી મેળવીએ. આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન