ઓહો, શ્રદ્ધા કપૂરને એક સૂમસાન આઈલેન્ડ પર લઈ જવા માંગે છે એક ક્રિકેટર - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ઓહો, શ્રદ્ધા કપૂરને એક સૂમસાન આઈલેન્ડ પર લઈ જવા માંગે છે એક ક્રિકેટર

ઓહો, શ્રદ્ધા કપૂરને એક સૂમસાન આઈલેન્ડ પર લઈ જવા માંગે છે એક ક્રિકેટર

 | 5:08 pm IST

ઈન્ડિયન પ્રીમિયલ લીગ, એટલે કે આઈપીએલ 2017 દરમિયાન સનરાઈઝ હૈદરાબાદના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર આજકાલ શાનદાર ફોર્મમાં છે. તેણે આ વર્ષે બહેતરીન બોલિંગ કરી. પરંતુ તેનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને ત્રણ એવા લોકોના નામ પૂછવામાં આવ્યા, જેની સાથે તે સૂમસાન આઈલેન્ડ પર સમય વિતાવવા માંગે. ત્યારે તેણે જવાબમાં બે નામ બે ક્રિકેટરના લીધા. પરંતુ ત્રીજુ નામ ચોંકાવનારું હતું. આ નામ કોઈ ક્રિકેટરનું નહિ પણ એક્ટ્રેસનુ હતું. તે પણ શ્રદ્ધા કપૂર. જેના પરથી સમજી શકાય કે ભુવનેશ્વર કુમાર શ્રદ્ધા કપૂરનો જબરદસ્ત ફેન છે.