which-ones-will-get-benefits-on-diwaliwhich-ones-will-get-benefits-on-diwali
  • Home
  • Astrology
  • દિવાળી પર કઈ રાશિઓને મળશે લાભ, કોની માટે ખરાબ

દિવાળી પર કઈ રાશિઓને મળશે લાભ, કોની માટે ખરાબ

 | 1:59 am IST

7 નવેમ્બર બુધવારના દિવસે સ્વાતિ અને વિશાખા નક્ષત્ર આયુષ્યમાન અને સૌભાગ્ય યોગ અને તુલા રાશિમાં દિવાળી પડવાને કારણે વેપારમાં ખૂબ વૃદ્ધિ જોવા મળશે.

સૂર્યનો નીચ રાશિ તુલામાં હોવા અને રાહુનુ ચંદ્રની કર્ક રાશિમાં હોવાથી એક રીતે દિવાળીને ગ્રહન ગ્રસ્ત કહી શકાય છે જે દેશની સુરક્ષા, સરકાર અને ન્યાય વ્યવસ્થા માટે સારો સંકેત નથી.

દિવાળી કારખાના માલિક, ઉદ્યોગ ઘંધા, શેર બજાર, રાજનેતાઓ અને શિક્ષકો, ન્યાયાધીશ વગેરે માટે શુભ ફળદાયક છે. તેમને પુષ્કળ માત્રામાં ધન લાભ થશે. અને મિથુન, સિંહ, તુલા, મકર, કુંભ રાશિ વાળા જાતકો અને રાજનેતાઓ પર લક્ષ્મીન વરસશે અને ઉચ્ચ પદની પ્રાપ્તિના યોગ બનશે.

બીજી તરફ મેષ, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિ વાળા જાતકો, મુખ્યમંત્રીઓ, રાજનેતાઓ અને અભિનેતાઓ માટે પડકારપૂર્ણ સાબિત થશે. તેથી આ જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.