Which Time Is Proper Kharif Bajra Sowing
  • Home
  • Agro Sandesh
  • ખરીફ બાજરાના વાવેતરનો યોગ્ય સમય જણાવો

ખરીફ બાજરાના વાવેતરનો યોગ્ય સમય જણાવો

 | 7:00 am IST

ખરીફ બાજરાનું વાવેતર વાવણીલાયક વરસાદ થયે તુરત જ કરવું જોઈએ. કારણકે સમયસરનું વાવેતર વધુ ઉત્પાદન આપે છે. તેમજ પાકમાં  રોગજીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે તેમજ બાજરી ટૂંકા ગાળાનો પાક હોવાથી પછીનો પાક લેવા માટે જમીનને સમયસર ખાલી કરી શકાય. આમ, સમયસરની વાવણી બાજરાનું મહત્તમ ઉત્પાદન લેવા માટે અગત્યનું પરિબળ છે.જો વાવણીલાયક વરસાદ નિર્ધારિત સમયે થવાને બદલે ૨૫ જુલાઈના અંત પછી એટલે કે મોડો થાય તો પછી બાજરાની વહેલી પાકતી જાત ગુ.હા.બાજરા-૫૩૮નું વાવેતર કરવું જ ફાયદાકારક છે.

  • રાજુભાઈ પરમાર, મુજપુર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન