NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • વિરલ ઘટના, સફેદ સિંહણે પાંચ સાવજને જન્મ આપ્યો

વિરલ ઘટના, સફેદ સિંહણે પાંચ સાવજને જન્મ આપ્યો

 | 10:57 am IST


ઝેક રિપબ્લિકના ડિવોરેક શહેરના પ્રાણીસંગ્રાહલયમાં સફેદ સિંહણે પાંચ સાવજને જન્મ આપ્યો છે. આ એક દુર્લભ ઘટના છે. સામાન્ય રીતે સફેદ સિંહણ ચારથી વધુ બચ્ચાને જન્મ આપતી નથી. તમામ સિંહબાળ તંદુરસ્ત છે. વિશ્વમાં અલભ્ય મનાતા સફેદ સિંહની વસતિમાં પાંચનો વધારો થયો છે. સફેદ સિંહ આફ્રિકન સિંહોમાં આવેલી જિનેરિક ખામીને કારણે સર્જાયા છે. તસવીરોમાં સફેદ સિંહનો પરિવાર મોજમજા માણતો નજરે પડે છે.