white onion will improve your sex power instantly
  • Home
  • Featured
  • એક જ રાતમાં ડુંગળી વધારશે તમારી યૌનશક્તિ, તેની આગળ બધી દવા ફેલ

એક જ રાતમાં ડુંગળી વધારશે તમારી યૌનશક્તિ, તેની આગળ બધી દવા ફેલ

 | 7:45 pm IST

ડુંગળી એક પ્રાકૃતિક યૌનશક્તિ વર્ધક અને શીધ્રપતનને દૂર કરનારી ચીજ છે. તેના અનેક યૌન શક્તિવર્ધક પ્રયોગો છે. ત્યારે સફેદ ડુંગળીના એક પ્રયોગથી કોઈ પણ વ્યક્તિ 100 વર્ષની ઉમરમાં પણ પાવરફુલ યૌનશક્તિ મેળવી શકે છે. તેના ઉપયોગથી નબળાઈ શું ચીજ છે, તે તમે ભૂલી જશો. આ પ્રયોગથી દુર્બળ લોકો પર ચમત્કારિક પ્રભાવ જોવા મળ્યો છે.

સફેદ ડુંગળી અથવા લાલ ડુંગળી
જરૂર અનુસાર મધ

બનાવવાની વિધિ
સૌથી પહેલા ડુંગળીની છાલ ઉતારી લો. હવે ડુંગળીમાં સોયની મદદથી વચ્ચે વચ્ચે 8-10 કાણાં પાડી લો. હવે ડુંગળીને કાચની વાડકીમાં નાખીને રાખી લો. કાચની વાડકીને પાણીથી ભરો હવે આ વાડકીને મધથી ભરી દો. તે તૈયાર થયા બાદ ધ્યાન રાખો કે તેને ફુગ ન લાગી જાય. બસ, તમારો બેજોડ યૌન શક્તિવર્ધક ઉપાય તૈયાર થઈ જશે. નિયમિત સેવન માટે તમારે 45 દિવસ બાદ આવું જ એક વાસણ તૈયાર કરી લો. તેને ફ્રીજમાં પણ રાખી શકાય છે.

રોજ રાત્રે ઊઘવાના 1 કલાક પહેલા બનાવેલો આ મુરબ્બો ખાઈ લો. તેને નિયમિત ખાવાથી તમારામાં ઘોડા જેવું બળ આવી જશે. શરીરમાં રક્તની પૂર્તિ થઈ જશે. ચહેરો લાલ ટામેટા જેવી ખીલી જશે. વૃદ્ધત્વની તમારા પર જરાય અસર નહિ લાગે, અને તમે સદા જવાન રહેશો.

સાવધાની
આ સમયે ખાટ્ટી ચીજો, ફાસ્ટ ફુડ, કોલ્ડ ડ્રિંક્સ, ધૂમ્રપાન, દારૂ વગેરેનું સેવન ન કરવું. આ પ્રયોગનો સંપૂર્ણ ફાયદો લેવા પ્રયોગ કાળના પ્રથમ 25 દિવસ સંભોગ ન કરવો. તેની આગળ બધી જ દવાઓ ફેલ છે. તેનાથી તમને એટલી તાકાત મળશે કે તમારી નબળાઈ ગાયબ થઈ જશે.