Who defeated Arjuna and remembered why Shree Krishna video
  • Home
  • Featured
  • અર્જુનને કેમ યાદ આવ્યા શ્રીકૃષ્ણ, જાણો છે આટલું મોટુ રહસ્ય

અર્જુનને કેમ યાદ આવ્યા શ્રીકૃષ્ણ, જાણો છે આટલું મોટુ રહસ્ય

 | 8:39 am IST

મહાભારતના યુદ્ધમાં પાંડવોએ કૌરવોને હરાવ્યા ત્યારબાદ અર્જુન દ્વારકાવાસીઓને લઇને ઇન્દ્ર પ્રથ તરફ પ્રસ્થાન કરે છે. ત્યારે તેમણે રસ્તામાં લૂટારુઓ મળે છે અને તેને અને દ્વારકાવાસીઓને લૂંટી લે છે. અર્જુનના કોઇપણ શસ્ત્રો કોઇ લૂટારુઓ પર કામ નથી લાગતા અને ત્યારે જ તેણે યાદ આવે છે પોતાના રથના સારથી કૃષ્ણ..આખરે યુદ્ધની વચ્ચે શા માટે યાદ આવ્યા શ્રી કૃષ્ણ..

આ કથાનું વર્ણન વિષ્ણુપુરાણમાં કરવામાં આવ્યુ છે આ ઘટના તે સમયની છે કે જ્યારે બલરામ સહિત તમામ યાદવકુળનો નાશ થઈ ગયો હતો અને અર્જુન યાદવોની તમામ સંપત્તિ અને દ્રારકાવાસીઓ સાથે ઈન્દ્રપ્રસ્થ માટે પ્રસ્થાન કરે છે. ત્યારે તેમને રસ્તામાં કેટલાક ગ્રામીણ લુંટારાઓ મળે છે અને સમસ્ત ધન સંપત્તિ જાઈને આ લુંટારાઓના મનમાં લાલસા જાગે છે અને મનમાં વિચાર કરે છે કે આ ધર્નુધારી અર્જુન એકલા જ આ સમસ્ત સંપત્તિ લઈને આપણા ગામમાંથી પસાર થઈ રહ્યો છે. વધુ જાણવા જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન