who is salman khan real love the actor to reveal all answers
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાને ફેન્સનું માન રાખ્યું! ટૂંક સમયમાં જ જાહેર કરશે કે કોની સાથે ફરશે ફેરા

સલમાન ખાને ફેન્સનું માન રાખ્યું! ટૂંક સમયમાં જ જાહેર કરશે કે કોની સાથે ફરશે ફેરા

 | 3:42 pm IST

ડાન્સ રિયાલિટી શો નચ બલિયે સિઝન 9ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે શોમાં પૂર્વ જોડીઓ અને હાલની જોડી વચ્ચે ટ્રોફી જીતવા માટે જબરદસ્ત ટક્કર થશે. ત્યારે પ્રોડ્યુસર સલમાન ખાન પણ શોના પ્રચારમાં કોઈ કસર નથી છોડી રહ્યો. તાજેતરમાં જ નચ બલિયેના સેટ પરથી સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે પોતાના લગ્ન અને ગર્લ ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન કહી રહ્યો છે કે, ‘સલમાન ખાને કરી દીધી પોતાના લગ્નની તારીખ જાહેર…. લગ્નના સવાલ પર ફરી રિપોર્ટર પર ભડક્યા સલમાન ખાન. શું સલમાનની આગામી ફિલ્મ છે તેમની એક્સ સાથે? કોણ છે એ બદનસીબ જે છે સલમાનનો સાચો પ્રેમ ? આ તમામ સવાલોના કોઈ જવાબ નથી. વિચારી રહ્યો છું કે આ તમામ સવાલોના જવાબ આપી દઉં.’

View this post on Instagram

promo of #nachbaliye9 Salman Sir Nach Baliye Lines: #SalmanKhan for #NachBaliye… “Har koi mujhe koi murder mystery samajhkar mujhe solve karne ko nikalta hai. Life mein mujhe ab tak kya kya sunnke ko nahi mila" "Apni shaadi ke sawaal par, Salman fir bhadke reporter par" "KyA Salman ki agli film hogi unke kisi ex ke SAATH?" . follow – @beingsalmankhan #salmankhanlovers #salmankhansmile #salmankhanswag #salmankhanfans #salmankhanmeriduniya #salmankhankingofbollywood #salmankhan #salmankhanhandsome #salman #salmankhanno1worldwide #salmankhanrules #salmankhanfanclub #salmankhanworldwidefans #salmankhanvideos #salmankhankijaiho #salmankhangoldenheart #salmankhanstyle #salmankhanisthebest #sallubhai #beinghuman #beingsalmankhan #prem #jaisalmankhan

A post shared by Salman Khan Status (@jaisalmankhan) on

હકીકતમાં વીડિયોમાં સલમાન ખાને તમામ સવાલોનો ઉલ્લેખ કરી રહ્યો છે, જે વારંવાર તેમને પૂછવામાં આવે છે. વીડિયોમાં તે કહે છે કે આ તમામ સવાલોના જવાબ તે આપી જ દેશે. તો આ વીડિયો વાઈરલ થયા બાદ અમુમાન લગાવાઈ રહ્યું છે કે નચ બલિયેની સિઝનમાં સલમાન આ સવાલોના જવાબ આપી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન