Bholanath know the test of mother Parvati through this story, Video
  • Home
  • Featured
  • ભોલેનાથે કેમ કરી હતી માતા પાર્વતીની કસોટી જાણીએ આ કથા દ્વારા, Video

ભોલેનાથે કેમ કરી હતી માતા પાર્વતીની કસોટી જાણીએ આ કથા દ્વારા, Video

 | 8:48 am IST

જગત જનની મા જગદબા પાર્વતીએ શિવજી માટે જે કઠોર સાધના કરી હતી તેનાથી આપણે સૌ પરિચિત છીએ. પાર્વતીજીએ શિવજીને પતિના રૂપમાં પામવા વર્ષો સુધી તપસ્યા કરી હતી અને શિવજીએ તેમને આ તપસ્યાનું ફળ પણ આપ્યુ હતું.

પરંતુ એક બાળકને મગરમચ્છના મુખમાંથી બચાવવા પાર્વતીજીએ પોતાનું સમગ્ર ફળ મગરને આપી દેવા તૈયારી બતાવી. ત્યારે શુ કર્યુ મગરમચ્છે અને કેવી રીતે શિવજીએ લીધી પાર્વતીજીની પરિક્ષા .આવો જાણીએ આ સુંદર કથા દ્વારા.

માતા પાર્વતીજીને પણ કેટલીક પરિક્ષાઓ આપવી પડતી હતી તેમાંથી મુખ્ય છે તેમની શિવ પ્રત્યેની ભક્તિને લઈને આપેલી પરિક્ષા. શિવે કેવી રીતે કરી માતા પાર્વતીની કસોટી કરી હતી. માતા કેવી રેતી થયા તેમાં સફળ જાણીએ આ કથા દ્વારા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન