Bhakti Why did Brahma go to Maa Saraswati, see video
  • Home
  • Featured
  • બ્રહ્માજી કેમ ગયા હતા મા સરસ્વતી સમક્ષ, જુઓ વીડિયો

બ્રહ્માજી કેમ ગયા હતા મા સરસ્વતી સમક્ષ, જુઓ વીડિયો

 | 9:21 am IST

બ્રહ્માજીએ આ સમસ્ત સૃષ્ટની રચના કરી છે..પરંતુ સૃષ્ટની રચના કર્યા બાદ પણ બ્રહ્માજી દુખી હતા કારણકે સમસ્ત સૃષ્ટિ સુંદર હતી પરંતુ તેમા કોઈ જ વાણી કે સંગીત ન હતુ ત્યારે આ સમસ્યા લઈને બ્રહ્માજી મા સરસ્વતી સમક્ષ ગયા અને ત્યારે મા સરસ્વતીએ બ્રહ્માજીને શુ ઉત્તર આપ્યો અને શા માટે મા સરસ્વતી કહેવાયા વિણાપાણી આવો જાણીએ આ સુંદર કથા…