Why did God take meat, and know the mystery of Parmatma?
  • Home
  • Featured
  • બાળક સાથે કેમ પરમાત્માએ કર્યું હતું ભોજન, જાણો રહસ્ય

બાળક સાથે કેમ પરમાત્માએ કર્યું હતું ભોજન, જાણો રહસ્ય

 | 9:07 am IST

એવુ કહેવાય છે કે ભગવાન પોતાના સાચા ભક્તને કોઈપણ સ્વરૂપે દર્શન આપી દે છે. આજે વાત કરવી છે એવા જ એક પરમાત્મના સાચા ભક્તની સુંદર ગાથાની..એક બાળક હતો જેને પરમાત્માને મળવાની અને તેમની સાથે બેસીને ભોજન કરવાની ખુબ જ ઈચ્છા હતી આ બાળકની ઈચ્છા પરમાત્માએ કેવી રીતે કરી પુર્ણ અને તેનાથી બાળકને કેટલી ખુશી થઈ આવો જાણીએ આ અલૌકિક ગાથા..

એક નાનકડો બાળક હતો..તેણે કદી પરમાત્માને જાયા ન હતા..તેથી તેમી ઈચ્છા હતી કે પરમાત્માના દર્શન કરે.તેમની સાથે બેસીને ભોજન કરે.તેણે પોતાની થેલીમાં થોડુ ભોજન લીધુ અને પરમાત્માની શોધમાં ચાલ્યો જાય છે.ચાલતા ચાલતા તે ઘણો દૂર પહોંચી જાય છે. આખરે સૂર્યાસ્ત થવા લાગે છે. તેણે જાયુ કે નદી કાંઠે એક વૃદ્ધ વ્યક્તિ બેઠો છે. જેની આંખોમાં અનોખુ તેજ હતુ. બાળકને લાગ્યુ કે એ વૃદ્ધ તેની જ રાહ જાતા બેઠા છે. બાળક તેમની સાતે જઈને બેસે છે. અને પોતાની સાથે રહેલુ ભોજન આપે છે. એ વૃદ્ધના ચહેરા પર અનોખી ખુશી છવાય છે. અને તેની આંખોમાંથી આંસુ સરી પડે છે. બંને સાથે ભોજન કરે છે.વધુ માટે જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન