did not Punyaashi marry with Shiva, know this story, Video
  • Home
  • Featured
  • પુણ્યાશી નામની યુવતીના શિવજી સાથે વિવાહ કેમ ના થઈ શક્યા, જાણો આ કથા, Video

પુણ્યાશી નામની યુવતીના શિવજી સાથે વિવાહ કેમ ના થઈ શક્યા, જાણો આ કથા, Video

 | 8:48 am IST

દક્ષિણ ભારતની એક પુણ્યાશી નામની યુવતી શિવજીને પતિ તરીકે પામવા માંગતી હતી..તેના માટે તેણે ઘોર તપસ્યા કરી હતી અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજી તેની સાથે વિવાહ કરવા તૈયાર પણ થયા હતા પરંતુ તેમના વિવાહ થઈ શક્યા નહિં શુ કારણ હતુ તેની પાછળનુ અને સમાજે તેમના વિવાહ રોકવા કઈ યુક્તિ કરી આવો જાણીએ આ સુંદર કથા.

કહેવાય છે કે પતિ તરીકે ભોલેનાથને પામવા માટે પુણ્યાશીએ આકરા તપ કર્યા હતા તેનાથી પ્રસન્ન થઈને ભોલેનાથે દર્શન આપ્યા અને વરદાન માંગવા જણાવ્યું હતુ ત્યારે પ્રેમમાં દીવાની પુણ્યાશીએ પોતાના મનની વાત જણાવી હતી અને કહ્યુ હતુ કે મારે વરદાનમાં પતિ તરીકે તમને પામવાની ઇચ્છા છે.

આ ખાસ કથાનું રસપાન કરી અને પાવન થઈશું આજની આ યાત્રામાં તો આઓ જાણીએ સપં હતી પુણ્યાશીની કથા અને જાણીએ કે ક્યા કારણથી ભોલેનાથ સાથે ન થઈ શક્યા તેના વિવાહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન