Why did Shivaji finally kill Kumbhakarna's son, this is his interesting story line
  • Home
  • Featured
  • આખરે શિવજીએ કેમ કર્યો હતો કુંભકર્ણના પુત્રનો વધ, આ છે તેની રોચક કથા

આખરે શિવજીએ કેમ કર્યો હતો કુંભકર્ણના પુત્રનો વધ, આ છે તેની રોચક કથા

 | 8:58 am IST

શિવજી દેવોના દેવ છે…તેમની કૃપા પ્રાપ્ત કરનાર સમગ્ર સંસારનો સ્વામી પણ બની શકે છે..અને તેમના રોષનો ભોગ બનનાર આ સંસારમાં જીવત નથી રહેતો..પોતાના યુગમાં શિવશંકર દ્વારા અસંખ્ય અસુરો પર પ્રસન્ન થઇને તેમને સંસારના સ્વામી બનવાનુ વરદાન તેઓ આપી ચુક્યા છે..તો અસંખ્ય અસુરોનો નાશ પણ તેમના દ્રારા થયો છે પરંતુ લંકાપતિ રાવણના ભાઇ કુંભકર્ણ જે પોતે તો હંમેશા ધર્મના માર્ગે જ રહ્યો તેમ છતા તેના પુત્રનો વધ શા માટે શિવજીએ કર્યો આવો જાણીએ આ રોચક કથા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન