Why did Vaishnodevi get angry with Bhairav ​​know,Bhakti Video
  • Home
  • Featured
  • શા કારણે વૈષ્ણોદેવીએ ક્રોધિત થઈ ભૈરવને આપ્યો શાપ જાણીએ આ કથા દ્વારા, Video

શા કારણે વૈષ્ણોદેવીએ ક્રોધિત થઈ ભૈરવને આપ્યો શાપ જાણીએ આ કથા દ્વારા, Video

 | 8:52 am IST

આપણે સૌ માતાજીને અલગ અલગ સ્વરૂપથી ભજીએ છીએ. માતાને સ્મરણ કરી તેમના આશિર્વાદ મેળવીએ છીએ. આવાજ માંનુ એક અદ્ભુત સ્વરૂપ એટલે માતા વૈષ્ણોદેવી.માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા થોડા અઘરા છે કેમકે માતા બેસે છે પહાડો પર.

માં વૈષ્ણોદેવી બિરાજે છે પહાડ ઉપર. જેના દર્શન માટે આકરી યાત્રા કરવી પડે છે. પરંતુ આજે આપને જણાવીશુ માં વૈષ્ણોદેવી અને મહાદેવના સ્વરુપ એવા ભૈરવ સાથે જોડાયેલી એક એવી કથા જેમાં દેવીએ ભૈરવને ક્રોધિત થઈ શ્રાપ આપ્યો હતો.

માના ક્રોધ પાછળ શુ કારણ હતુ આવો જાણીએ આ રોચક કથા દ્વારા. આજે આપણે માતા સાથે જોડાયેલી આ કથાનું કરીશું રસપાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન