why girls are so crazy for watching porn
  • Home
  • Featured
  • યુવતીઓના પોર્ન જોવા મામલે થયો મોટો ખુલાસો…

યુવતીઓના પોર્ન જોવા મામલે થયો મોટો ખુલાસો…

 | 6:53 pm IST

સેક્સ કેટલાક માટે એક અહેસાસ તો કેટલાક માટે આદત અને એડિક્શન હોય છે. આજની યુવા પેઢી સેક્સની પાછળ ઘાંઘી બની છે. સેક્સ કરતા પહેલા અનેક લોકો અલગ અલગ પ્રકારની રીત અપનાવતા હોય છે. જે માટે કેટલાક લોકો પોતાને સેક્સ માટે તૈયાર કરવા માટે પોર્ન મુવીઝ પણ જુએ છે. પંરતુ એક સરવેમાં ખુલાસો થયો છે કે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.

કહેવાય છે કે યુવકોને પોર્ન જોવાનું વધુ પસંદ છે. જ્યારે પણ યુવકો એકલા હોય છે, અથવા મોજ મસ્તી કરતા હોય છે, તે સમયે પોર્ન જુઓ છે. પરંતુ આ રિસર્ચ કહે છે કે યુવકોની સરખામણીમાં યુવતીઓને વધુ સેક્સી ફિલ્મો જોવાની ગમે છે. એક રિપોર્ટ અનુસાર, 20 ટકા યુવતીઓનું માનવું છે કે તેઓ ઓનલાઈન પોર્ન ફિ્લમો જોવાની આદિ બની ચૂકી છે.

આ રિચર્સ કહે છે કે, આ આદતની શિકાર યુવતીઓ હાઈપરસેક્સ્યુઅલ થઈ જાય છે. આ એક પ્રકારની સેક્સ સંબંધિત બીમારી છે. જેનો શિકાર યુવતીઓ વધુ સમય પોર્ન સાથે જોડાયેલી એક્ટિવિટીમાં રચીપચી રહે છે. આવી યુવીતઓ સેક્સ ફેન્ટેસી વિશે વિચારવું અથવા તો સેક્સ વિશે વાતો કરવાનું પસંદ કરે છે.

આ રિસર્ચનું પરિણામ એમ પણ કહે છે કે, આવી યુવતીઓ મોટાભાગે માસ્ટરબેશન અથવા સંક્રીર્ણતામાં ગ્રસ્ત રહે છે. પોર્નોગ્રાફીની ફિલ્મો ઈન્ટરનેટ પર ટ્રાફિક વધારે છે. જે સામાન્ય સાઈટની તુલનામાં વધુ હોય છે. યુવતીઓને સેક્સ ફિલ્મ જોવાની આદત એટલી લાગી જાય છે કે, તેના વગર તેઓ રહી શક્તી નથી.