Hanuman being honored with sindhur, Learn this beautiful story, Video
  • Home
  • Featured
  • દેવ હનુમાનને શા માટે સિંદુર ચઢાવાય છે ? જાણો આ સુંદર કથા, Video

દેવ હનુમાનને શા માટે સિંદુર ચઢાવાય છે ? જાણો આ સુંદર કથા, Video

 | 10:16 am IST

કહેવાય છે કે મંગળવારના દિવસે દેવ હનુમાનને ચમેલીનું તેલ અને સિંદુર અર્પણ કરવામાં આવે તો તેમની વિશેષ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે.પરંતુ શું આપને ખબર છે કે દેવ હનુમાનને શા માટે સિંદુર ચઢાવાય છે ? આખરે એવુ તો શું થયુ કે રામાયણ કાળમાં દેવ હનુમાને પોતાના આખા શરીર પર સિંદુર લગાવી દીધું આવો જાણીએ આ સુંદર કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન