Why is moon sighting prohibited on Ganesh Chaturthi?, video
  • Home
  • Featured
  • જાણો, ગણેશ ચતુર્થીના દિવસે શા માટે ચંદ્રમાના દર્શન કરવાનો છે નિષેધ, Video

જાણો, ગણેશ ચતુર્થીના દિવસે શા માટે ચંદ્રમાના દર્શન કરવાનો છે નિષેધ, Video

 | 8:11 am IST

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ તિથિએ ગજાનન ગણપતિનુ નામ લઇને આ વ્રત કરવામાં આવે તો લંબોદર તેમના તમામ ભક્તોના વિઘ્નોને દુર કરી દે છે. ત્યારે આવો જાણીએ કે આજના દિવસે શા માટે વ્રત કરવાનો છે મહિમા અને શા માટે આજે નિષેધ મનાય છે ચંદ્રમાના દર્શન.

ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર જાણીશું આજે ભગવાન ગણેશજી સાથે જોડાયેલી કેટલીક રોચક કથા. આજે ચંદ્રમાના દર્શન કરવાનો નિષેધ છે. પાર્વતી પુત્રની ભાદરવાની ચતુર્થીથી સ્થાપના કરવામાં આવે છે અને ભાવપૂર્વક તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે.

શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યા પછી ભગવાનને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. ભક્તો ગણેશજી પાસે સર્વસુખો માટે વરદાન માંગે છે અને દાદાના દરબારમાં તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન