why-lord-rama-gave-mrutyudand-to-brother-laxman
  • Home
  • Videos
  • Sandesh News
  • શા માટે પ્રભુ શ્રી રામે પોતાના અનુજ લક્ષ્મણને આપ્યો હતો દંડ

શા માટે પ્રભુ શ્રી રામે પોતાના અનુજ લક્ષ્મણને આપ્યો હતો દંડ

 | 11:56 am IST

ભગવાન રામ અને લક્ષ્મણ ભાઈ ભાઈ હતા..લક્ષ્મણનો ભાતૃપ્રેમ એટલો હતો કે જ્યારે રાજા દશરથે પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ આપ્યો ત્યારે ભાઈ લક્ષ્મણ પણ તેમની સારસંભાળ રાખવા તેમની સાથે વનમાં ગયા હતા આટલો પ્રેમ હોવા છતાં પણ શા માટે પ્રભુ શ્રી રામે પોતાના અનુજ લક્ષ્મણને આપ્યો મૃત્યુદંડ આવો જાણીએ તેની પાછળનું રહસ્ય સમજાવતી ગાથા…ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલ ભાઈ પંડયા જણાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.