why lord shiva punished the pandavas,BhaktiWithSandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો એવુ તો શું થયુ કે શિવજીએ પાંડવોને આપ્યો શ્રાપ, Video

જાણો એવુ તો શું થયુ કે શિવજીએ પાંડવોને આપ્યો શ્રાપ, Video

 | 8:34 am IST

એવુ કહેવાય છે જ્યારે પણ દેવો કે દાનવો પર કોઈ આપત્તિ આવી ત્યારે તેમણે કરી સદાશીવ શિવશંકરની ભક્તિ.જેથી તેમની રક્ષા કરી શકાય.મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યુ કે પાંડવો પર સંકટ છે

ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા અને પાંડવોની રક્ષા કરવા માટે મદદ માગી અને શિવજીએ પાંડવોને રક્ષણ આપવાનુ વચન પણ આપ્યુ ત્યારે એવુ તો શું થયુ કે શિવજીએ પાંડવોને આપ્યો શ્રાપ આવો જાણીએ આ રોચક અને શાસ્ત્રોક્ત ગાથા.

સદાશીવ પોતાના ભક્તો પર અપાર કૃપા વરસાવતા દેવ છે ભોળીયાનાથનું સ્મરણ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ભોળાનાથ સંસારના તમામ દુ:ખોનો નાશ કરે છે. ત્યારે ભગવાન ભોલેનાથ કરશે તેમના તમામ દર્દ દૂર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન