why-devi-parvati-given-curse-to-lord-shiva-and-kartikey-know-here
  • Home
  • Videos
  • Sandesh News
  • માતા પાર્વતીએ કેમ શિવજીને શ્રાપ આપ્યો, જાણો અહિં શાસ્ત્રીજી પાસેથી

માતા પાર્વતીએ કેમ શિવજીને શ્રાપ આપ્યો, જાણો અહિં શાસ્ત્રીજી પાસેથી

 | 11:10 am IST

 પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે સનાતન ધર્મમાં શક્તિની ઉપાસના થતી આવી છે. આમ તો માતા પાર્વતી અને ભગવાન શિવને લગતી તમામ કથાઓ જગજાહેર છે, પરંતુ શું આપ જાણો છો કે ઉદારતાની મુરત અને મમતા વાત્સલ્યથી ભરપુર મા પાર્વતીએ પોતાના જ પુત્ર કાર્તિકેય અને પતિ સદાશિવને ભયંકર શ્રાપ આપ્યો હતો..શા માટે મહાદેવ અને કાર્તિકેય મા પાર્વતીના ક્રોધનું કારણ બન્યા આવો જાણીએ માતા પાર્વતી,સદાશિવ અને કાર્તિકેય સાથે જોડાયેલી આ રોચક કથા દ્વારા…