BhaktiWithSandesh Why Mahadev killed Sudama in ancestor
  • Home
  • Featured
  • પૂર્વજન્મમાં કેમ મહાદેવે સુદામાનો વધ કર્યો હતો, જાણો આ કથા દ્વારા, Video

પૂર્વજન્મમાં કેમ મહાદેવે સુદામાનો વધ કર્યો હતો, જાણો આ કથા દ્વારા, Video

 | 9:31 am IST

આજે આપણે કરીશુ દેવોના દેવ મહાદેવના ઉપાસના. શ્રી કૃષ્ણના પરમમિત્રના પૂર્વજન્મ સાથે જોડાયેલી સુંદર કથા આપને જણાવીશુ જેમાં રહસ્ય છે સુદામાના મહાદેવ દ્વારા થયેલા વધનું.

કહેવાય છે કે ઈશ્વર દ્વારા જો જીવનો વધ પણ થાય તો તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આજે જાણીશુ કૃષ્ણના પરમમિત્ર સુદામાની કથા. તેમના પૂર્વજન્મમાં કેમ મહાદેવે તેમનો વધ કર્યો હતો. તેની પાછળ શુ રહસ્ય છે, આવો જાણીએ આ રોચક કથા દ્વારા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન