શું તમને ખબરે છે કે કેમ નાગાબાવા નથી પહેરતા કપડા? - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • શું તમને ખબરે છે કે કેમ નાગાબાવા નથી પહેરતા કપડા?

શું તમને ખબરે છે કે કેમ નાગાબાવા નથી પહેરતા કપડા?

 | 4:22 pm IST

હાલ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ચાલી રહ્યો છે. આ મેળાનું સૌથી મોટું આકર્ષણ નાગા સાધુઓ હોય છે. જેઓ ધૂણી ધખાવીને તંબુ તાણીને બેસેલા હોય છે. કોઈ મહિલાને નાગા બાવા જોઈને ક્ષોભ અનુભવાય છે. બધા જ જાણે છે કે નાગા સાધુઓ કપડા પહેરતા નથી હોતા. ત્યારે નાગા કેમ ક્યારેય કપડા નથી પહેરતા તે તમારે જાણવું હોય તો આ વીડિયો અવશ્ય જોઈ લેજો.