Why Nand-Yashoda became Lord Krishna's parents, know special secret
  • Home
  • Featured
  • શા માટે નંદ-યશોદા જ બન્યા ભગવાન કૃષ્ણના માતાપિતા, જાણો ખાસ રહસ્ય

શા માટે નંદ-યશોદા જ બન્યા ભગવાન કૃષ્ણના માતાપિતા, જાણો ખાસ રહસ્ય

 | 7:42 am IST

શ્રીકૃષ્ણના જીવનની તમામ લીલાઓ આજે પણ ભક્તોને આશ્ચર્યચકિત કરે છે. કંસના કારાગરમાં ભગવાને જન્મ લીધો પરંતુ જન્મદાત્રી માતાથી વિખુટા થઈ યશોદાના ખોળામાં ઉછર્યા.. આમ દેવકી તથા યશોદા બંન્નેને મળ્યુ ભગવાનની માતા બનવાનું સૌભાગ્ય.

યશોદાએ ભલે કાનુડાને જન્મ ન આપ્યો હોય પરંતુ જ્યારે પણ માધવનું નામ આવે ત્યારે નંદ અને યશોદાનું પણ નામ લેવાય. નંદના લાલા અને યશોદાના દુલારા કહેવાય છે માધવ મુરારી.. ત્યારે સવાલ થાય કે શા માટે નંદ અને યશોદા જ બન્યા ભગવાન કૃષ્ણના માતાપિતા. આ રહસ્ય ઉજાગર કરતી સુંદર કથા આપને જણાવીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન