why-people-call-charmusuk-of-kamrechidaa-as-a-short-deathwhy-people
  • Home
  • Featured
  • કેમ લોકો કામક્રીડાના ચરમસુખને ટૂંકી મૃત્યુ સમાન ગણે છે, કારણ જાણી રહેશો દંગ

કેમ લોકો કામક્રીડાના ચરમસુખને ટૂંકી મૃત્યુ સમાન ગણે છે, કારણ જાણી રહેશો દંગ

 | 9:49 am IST

કામક્રીડાએ વ્યકતી શારિરીક જરૂરિયાત છે જ સાથે-સાથે જયારે તેમાંપ્રેમ રૂપી લાગણીનો ભાવ વધે છે ત્યારે તેનો આનંદ અલગ જ હોય છે. જેસામાન્ય શારિરીક સંબંધ કરતા જુદો અનુભવાય છે. પરંતુ આજે એવા ચરમસુખ વિશેવાત કરીશું જેના માટે લોકો માને છે કે સેક્સ દરમિયાન ચરમસુખએટલે ટૂંકા મૃત્યની અનુભૂતિ.

સેક્સ બાબતે અનેક એવા લોકો હોય છે જેમને પોતાના સેક્સ વિશેની ભ્રમણાને કારણે યોગ્ય ચરમસુખનો આનંદ મેળવી નથી.

કેવી કેવી ભ્રમણા હોય છે?

જયારે લોકો શરૂઆતના સમયમા સંભોગ શરુ કરેછે ત્યારે તેને ડર સતાવતો હોય છે કે તેઓ સારું પરફોર્મન્સ નહિ આપીશકે. જેના કારણે સેક્સની મજામાણવાથી વંચિત રહી જાય છે.

આ ઉપરાંત જે વ્યક્તિ સાચાપ્રેમમાં હોય છે તેઓ પણ તે વાતથી ડરતા હોય છે કે સંભોગ દરમિયાન સાથીને સુખનહિ આપી શકે. તો સાથી તેને છોડી દેશે, જેના કારણે તે સેક્સથી ડરતા હોય છેઅનેચરમસુખનો આનંદ મેળવી શકતા નથી.

કેટલાક તો એવા પણ હોય છે કેતેને પોતાના પર્ફોર્મન્સ પર વિશ્વાસ હોય છે, પરંતુ તેના સંબંધ બાદનીભાવનાત્મક જવાબદારીથી ડરતા હોય છે,કે જો તે સાથીને યોગ્ય સુખ આપશે તો તેનીલાગણી પણ આ સંબંધ સાથે જોડાઈ જશે. અગાઉ વાત કરી તેમ ફ્રાન્સિસ લોકો ચરમસુખને ટૂંકી મૃત્યુ સમાન ગણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન