why there is animosity between the Ganges and the Poverty, Video
  • Home
  • Featured
  • જાણો શા માટે માં ગંગા અને દરિદ્રતા વચ્ચે થઇ શત્રુતા, Video

જાણો શા માટે માં ગંગા અને દરિદ્રતા વચ્ચે થઇ શત્રુતા, Video

 | 8:59 am IST

મા લક્ષ્મી અને દરિદ્રતા અનેક યુગોથી બન્નેના શત્રુ રહ્યા છે. જ્યાં મા લક્ષ્મીનો વાસ હોય ત્યાં દરિદ્રતા કદી સ્થિર નથી રહી શકતી. પરંતુ આપણા શાસ્ત્રોમાં ગંગા સ્નાન થકી પણ દરિદ્રતા દુર થવાની શાસ્ત્રોક્ત માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારે શા માટે માં ગંગા અને દરિદ્રતા વચ્ચે થઇ શત્રુતા. આવો જાણીએ આ સુંદર કથા.

ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગંગા હિમાલયની ખીણોમાંથી પસાર થતી હરિદ્વાર પાસે બહાર નીકળે છે.

ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવ પ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન