why-was-lord-vishnu-sarangpani-finally-known-video
  • Home
  • Featured
  • આખરે ભગવાન વિષ્ણુ સારંગપાણિના નામે કેમ ઓળખાયા? Video

આખરે ભગવાન વિષ્ણુ સારંગપાણિના નામે કેમ ઓળખાયા? Video

 | 9:35 am IST

આજે આપણે સૌથી પહેલા જાણીશું કે આખરે ભગવાન વિષ્ણુ સારંગપાણિના નામે કેમ ઓળખાયા.એક સમયની વાત છે જ્યારે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ આમને સામને આવી ગયા અને તેમની વચ્ચે યુધ્ધની સ્થિતિ સર્જાઇ.આ સમયે તમામ દેવી દેવતાઓ ગભરાઇ ગયા કે જો આ બન્ને દેવો વચ્ચે યુદ્ધ થશે તો 14 બ્રહ્માંડનો વિનાશ થશે.

ત્યારે તમામ દેવી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. અને અને બ્રહ્માજીએ એક યુક્તિ કરીને આ યુદ્ધનો અંત લાવ્યા અને આ બનાવ બાદ દેવ વિષ્ણુ સારંગપાણિના નામે ઓળખાયા. આખરે કઇ હતી બ્રહ્માજીની એ યુક્તિ અને શા માટે નારાયણ કહેવાયા સારંગપાણિના નામે. આવો જાણીએ આ રોચક કથા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન