why women behave like a cat during sex
  • Home
  • Featured
  • સેક્સમાં સ્ત્રીઓ કેમ બિલાડી જેવો વ્યવહાર કરે છે? થયો ખુલાસો

સેક્સમાં સ્ત્રીઓ કેમ બિલાડી જેવો વ્યવહાર કરે છે? થયો ખુલાસો

 | 4:01 pm IST

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, મહિલાઓ સેક્સ દરમિયાન પથારી પર બિલાડીઓની જેમ થઈ જાય છે. આ વિચાર પુરુષોનો છે. રિસર્ચ કહે છે કે, કેટલીક મહિલાઓ શરમીલી હોય છે, જ્યારે કે કેટલીક સેક્સ દરમિયાન સહજ અનુભવે છે.

રિસર્ચ અનુસાર, અનેક મહિલાઓ સેક્સ દરમિયાન બીલાડી જેવો વ્યવહાર કરે છે. જેમ કે પોતાના પાર્ટનરને નખ મારે છે. આવું તેઓ દર્દ અથવા તો ઉત્તેજનાને કારણે કરે છે. સાથે જ કેટલીક મહિલાઓ સેક્સ સમયે કિસ કરતા દરમિયાન પોતાના પાર્ટનરના હોઠને હળવેકથી ચાવે છે. મહિલાઓનો આ વ્યવહાર પણ બિલાડીઓની જેમ જ હોય છે. આવું કરવાથી મહિલાઓ વધુ ઉત્તેજિત થઈ જાય છે.

મહિલાઓનો આ વ્યવહાર પુરુષોને કોઈ બિલાડીથી ઓછો નથી લાગતો. જેનો ખુલાસો રિસર્ચમાં થયો છે. જોકે, કેટલીક મહિલાઓ પણ તેમના આ વ્યવહારને સ્વીકારે છે.