પત્નીએ આવેશમાં એવું કર્યું કે પતિને થવું પડ્યું હોસ્પિટલ ભેગું - Sandesh
  • Home
  • World
  • પત્નીએ આવેશમાં એવું કર્યું કે પતિને થવું પડ્યું હોસ્પિટલ ભેગું

પત્નીએ આવેશમાં એવું કર્યું કે પતિને થવું પડ્યું હોસ્પિટલ ભેગું

 | 2:49 pm IST

તાઇવાનમાં એક વ્યક્તિને પોતાની પત્નીની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જો કે પત્નીએ ઉત્તેજીત થઇને ભૂલથી પતિનું એક ટેસ્ટિકલ (વીર્યકોષ)ને એવી રીતે કાપ્યું કે તે અલગ જ થઇ ગયું. એમ્બ્યુલન્સ ઘરે પહોંચીને 51 વર્ષના વાંગને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

તાઇવાનની ન્યૂઝ વેબસાઇટ ‘એપલ ડેલી’ના સમાચાર મુજબ વાંગની 49 વર્ષની પત્ની શાય એ તેનું જમણું વીર્યકોષ કાપીને અલગ કરી દીધું હતું. શાય એ 26 ડિસેમ્બરના રોજ રાત્રે 2 વાગ્યે એમ્બયુલન્સ બોલાવી.

એપલ ડેલીના મતે વાંગ એક કાર રિપેર શૉપમાં કામ કરે છે. ઘણા વર્ષ પહેલાં તેના અને શાયના લગ્ન થયા હતા અને તેમના બે બાળક પણ છે. હાલ વાંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કેટલાંક રિપોર્ટ્સમાં એમ પણ કહ્યું છે કે વાંગની પત્નીની માનસિક સ્થિતિ સામાન્ય નથી. આથી ઉત્તેજનામાં તેમણે પતિના ટેસ્ટિકલને કાપીને અલગ કરી દીધું.