know the glory of the Hanuman temple, Video Bhaki Video
  • Home
  • Featured
  • પુંડુચેરીમાં નિર્મિત પંચવટી હનુમાન મંદિરનો મહિમા જાણીશું, Video

પુંડુચેરીમાં નિર્મિત પંચવટી હનુમાન મંદિરનો મહિમા જાણીશું, Video

 | 8:50 am IST

આજે શનિવારના દિવસે આપણે કરીશુ પવનપુત્ર હનુમાનજીના અનોખા સ્વરુપના દર્શન. પુંડુચેરીમાં નિર્મિત પંચવટી હનુમાન મંદિરનો મહિમા આજે વિશ્વભરમાં ફેલાયેલો છે.

કહેવાય છે કે આ જ સ્થાન પર અહિરાવણનો વધ કરવા પવનપુત્રએ પંચમુખી અવતાર ધારણ કર્યો હતો. તો આવો જાણીએ પુંડુચેરીના આંજનેય મંદિરનો મહિમા.

શનિવારે રૂદ્રના આ અવતારના દર્શન માત્રથી તમામ પાપોથી મુક્તિ મળે છે. પવનપુત્ર હનુમાનજી માતા અંજલીના જાયા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે આજે દર્શન કરીશું બાલાજી હનુમાનના મેળવીશું તેમની કૃપા. સફળ થશે આપણા તમામ કાર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન