Will the stock market continue to be profitable today?
  • Home
  • Business
  • શું આજે શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રહેશે?

શું આજે શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રહેશે?

 | 7:50 am IST
  • Share

  • શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જારી રહેશે

  • 17,335 તથા 17,287ના ટેકા ઘટાડે ધ્યાનમાં રાખવા

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (58,341) 58,709-58,767ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 58,968નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 57,957 તથા 57,857ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકા ધ્યાનમાં રાખવા. 57,857 તૂટતાં ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 57,633 તથા 57,320નું પેનિક જોવાશે.

નિફ્ટી નવેમ્બર ફ્યૂચર : (17,370) 17,528-17,551ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 17,605નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 17,335 તથા 17,287ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકા ધ્યાનમાં રાખવા. 17,287 તૂટતાં ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 17,208 તથા 17,115નું પેનિક જોવાશે.

બૅન્ક નિફ્ટી નવેમ્બર ફ્યૂચર : (37,380) 37,239નો ટેકો ધ્યાનમાં રાખવો, જે તૂટતાં 36,834 તથા 36,584-36,530નો ઘટાડો જોવાશે. ઉપરમાં 37,568 તથા 37,896 મહત્ત્વની પ્રતિકાર સપાટી છે.

તાતા મોટર્સ : (489) 497ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 502નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 480 તથા 475ની આરંભિક નીચી સપાટી આવશે. 475 તૂટતાં ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 469 તથા 460નું પેનિક જોવાશે.

ભારત ફોર્જ : (740) 749ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 755નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 722 તથા તે બાદ 715 અને 702નું પેનિક જોવાશે.

આઇશર મોટર્સ : (2,541) 2,562 તથા 2,586ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 2,615નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 2,469 તથા 2,450-2,435ની નીચી સપાટી આવશે.

બજાજ ફાઇનાન્સ : (7,164) 7,194ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 7,319નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 7,051ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકો ધ્યાનમાં રાખવો. 7,051 તૂટતાં 6,912 તથા 6,816નું પેનિક જોવાશે.

ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક : (972) 985ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 994નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 934નો ઘટાડો જોવાશે.

સ્ટેટ બૅન્ક : (493) 497ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 500નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 482 તથા 478નો ઘટાડો જોવાશે.

વોલ્ટાસ : (1,200) 1,213-1,217ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 1,238નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,180 તથા 1,171ના ટેકા ધ્યાનમાં રાખવા. 1,171 તૂટતાં 1,145 તથા 1,129નો ઘટાડો જોવાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો