Will you try this feng shui remedy and Lakshmiji will always be at home
  • Home
  • Astrology
  • શું તમે ટ્રાઈ કરી ફેંગશુઈના આ ઉપાયથી લક્ષ્મીજી હંમેશા ઘરમાં જ રહેશે

શું તમે ટ્રાઈ કરી ફેંગશુઈના આ ઉપાયથી લક્ષ્મીજી હંમેશા ઘરમાં જ રહેશે

 | 3:48 pm IST

ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે ફેંગશુઈ શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જે વ્યક્તિ એ ઉપાયોને અપનાવે છે તેના જીવનમાં પૈસાની કમી ક્યારેય રહેતી નથી. આવો જાણો ફેંગશુઈ ઉપાયો.

ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં 3 પગવાળા દેડકાને પોતાના મોંઢામાં સિક્કા લીધેલા બતાવાયા છે. આ બહું જ શુભ છે. એનાથી ઘરની અંદર મુખ્ય દરવાજાની પાસે રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી.

ત્રણ પગ પાળા દેડકા સિવાય ફેંગશુઈમાં લાંબા આયુષ્ય માટે વાંસના છોડને ઘરમાં રાખવાનું કહેવામાં આવ્યું છે. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વાંસના છોડમાં દરેક વિપરિત પરિસ્થિતિઓમાં લડવાની ક્ષમતા હોય છે. એને ઘરમાં રાખવાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.

ચીની વાસ્તુશાસ્ત્ર ફેગશુઈમાં ઘરના મુખ્ય દરવાજા પર નાની નાની ઘંટી લટકાવવાથી ઘરની અંદર હમેંશા સકારાત્મક ઉર્જાનો પ્રભાવ બની રહે છે. વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં ઘરમાં માછલીઓ રાખવાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.

એક્વેરિયમને પોતાના ઘરના મુખ્ય રૂમની પૂર્વ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું શુભ હોય છે. એક્વેરિયમમાં 9 ગોલ્ડફિશ રાખવી જોઈએ, જેનાથી 8 સોનેરી અને 1 કાળા રંગની માછલી હોવી જોઈએ.

આ વીડિયો જુઓ: દર્શન કરીએ રાજકોટમાં આવેલ રામ ચારિત્ર માનસ મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન