Wink Sensation' Priya Prakash Warrior new and bold pics viral social media
  • Home
  • Featured
  • વિંક ગર્લની આ તસવીરોની ચારેયકોર ચર્ચા, બોલિવૂડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર

વિંક ગર્લની આ તસવીરોની ચારેયકોર ચર્ચા, બોલિવૂડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર

 | 2:04 pm IST

ઇન્ટરનેટ સેંસેશન પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. મલયાલી અભિનેત્રી પ્રિયાને લઇને ખબર સાંભળવા મળે છે. તે જલદી જ બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારીમાં છે.

જ્યારે હવે પ્રિયા પ્રકાશની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. જેમા તેની અદા જોવા જેવી છે. તે અલગ અલગ પોઝ આપતી નજરે પડી રહી છે. તેના હેર ઓપન છે અને ક્રીમ કલરનું વનપિસ પહેર્યું છે. તો આવો જોઇએ તેની સુંદર તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન