5 other countries celebrates 15 august as their independence day
  • Home
  • Photo Gallery
  • PHOTOS: માત્ર ભારત જ નહીં, આ પાંચ દેશો પણ 15 ઓગસ્ટે મનાવશે આઝાદીનો જશ્ન

PHOTOS: માત્ર ભારત જ નહીં, આ પાંચ દેશો પણ 15 ઓગસ્ટે મનાવશે આઝાદીનો જશ્ન

 | 5:36 pm IST

15 ઓગસ્ટે દેશ આઝાદીનું 73મુ વર્ષ મનાવશે. પરંતુ 15 ઓગસ્ટે આઝાદીનો જશ્ન મનાવનાર આપણે એક નથી. દુનિયામાં બીજા પાંચ દેશ છે કે જે આપણી સાથે 15 ઓગસ્ટે આઝાદીનો જશ્ન મનાવે છે. ભારતની જેમ જ આ પાંચ દેશમાં પણ 15 ઓગસ્ટે આઝાદી હાંસલ થઈ હતી. એના નામ લઈએ તો સાઉથ કોરિયા, નોર્થ કોરિયા, કાંગો, બહરીન અને લિકટેંસ્ટીને પણ 15 ઓગસ્ટે આઝાદી હાંસલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન