જ્યારે પેન્ટ પહેર્યા વગર નીકળ્યા હજારો યંગસ્ટર્સ, જુઓ Photos - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • જ્યારે પેન્ટ પહેર્યા વગર નીકળ્યા હજારો યંગસ્ટર્સ, જુઓ Photos

જ્યારે પેન્ટ પહેર્યા વગર નીકળ્યા હજારો યંગસ્ટર્સ, જુઓ Photos

 | 11:49 am IST

ન્યૂયોર્કમાં આયોજિત નો પેન્ટ્સ ડેમાં હજારો યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. નો પેન્ટ્સ ડેની શરૂઆત ન્યૂયોર્કમાં 17 વર્ષ પહેલા થઈ હતી. પંરતુ હવે અહીંના 60 શહેરોમાં તે યોજાય છે, જેમાં યુવક યુવતીઓ પેન્ટ પહેર્યા વગર મેટ્રોમા સફર કરે છે.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે કોઈ પણ શરમ સંકોચ વગર યંગસ્ટર્સ પેન્ટ પહેર્યા વગર નીકળ્યા છે. જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ પણ સામેલ છે. લંડનમાં પણ 400થી વધુ લોકોએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જ્યારે કે ,શહેરનું તાપમાન આ દિવસે 3 ડિગ્રી હતું. ઈમ્પ્રોવ એવરીવેર નામના પ્રેન્ક કલેક્ટિવ આ ઈવેન્ટનું આયોજન છે. આ ઈવેન્ટમાં ભાગ લેનારાઓનું વર્તન એવું છે કે, જાણે તેઓ એકબીજાને જાણતા નથી.